







દક્ષીણ કોરિયાના સફળ ઉદ્યોગપતિ અને દેવું મોટર્સના સ્થાપક કીમ વૂ ચૂંગ દ્વારા લિખિત અમૂલ્ય પુસ્તક “EVERY STREET IS PAVED WITH GOLD” જેનો ગુજરાતી ભાવાનુવાદ દર્શા કિકાણી દ્રારા કરવામાં આવેલ છે જેનું નામ છે. “જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે”
આ પુસ્તક માં શ્રીમાન કીમ વૂ ચૂંગે પોતે જીવનમાં કરેલા સંઘર્ષો અને પોતે જીવનમાં મેળવેલ અનુભવોનું ભાથું ખુલ્લું મુક્યું છે. તેમને કઈ રીતે ધંધા માં સાહસ કર્યું અને વિપરીત સમયમાં તેમને કઈ રીતે માર્ગ કાઢ્યો તે બાબતમાં તેમના અનુભવોનું વર્ણન કરવામાં આવેલ છે.
આજના યુવાનો અને ધંધાના સાહસિકોએ એક વખત વાંચવા જેવું આ પુસ્તક તમે નીચેની લીંક પરથી વાંચી શકશો.
“જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે”
cheap jerseys nba Cheap Jerseys Cheap Jerseys free shipping cheap jerseys nfl
cheap inkjet paper inkjet photo paper manufacturers wholesale photo paper photo paper wholesale





