
શોધવુ

વેબસાઇટ મુલાકાત લીધી






યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ
💫શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ નું આયોજન શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામ દેશલપર મધ્યે આયોજીત કરવામાં આવેલ. જેમાં શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ ના યુવામિત્રોએ વર્કશોપ માં ભાગ લઈને આયોજન માં સહભાગી બન્યા..✨





