bidda
શોધવુ
નામ:

અટક:
વિસ્તાર:
શિક્ષણ:
બ્લડ ગ્રુપ:
વ્યવસાય:
top
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત ત્રીજો મકરસંક્રાંતિ રમત મહોત્સવ

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ આયોજિત હોળી પર્વ નિમત્તે વોલીબોલ ટુર્નામેન્ટ

બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમ 05/11/2016

નવરાત્રી મહોત્સવ

ગણેશ ચતુર્થી

જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

bottom
top
ટેલીફોન ડિરેક્ટરી
નામ/નંબર :
bottom
top
વેબસાઇટ મુલાકાત લીધી
bottom
top
આપણા સમુદાય
facebook ફેસબુકtwitterટવીટર
bottom
જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

આપણી સમાજ દà«�રારા સમગà«�ર વરà«�ષ દરમિયન વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમા દર વરà«�ષની જેમ આ વરà«�ષે પણ શà«�રાવણ વદ પાંચમ થી શà«�રાવણ વદ નોમ સà«�ધી “સાતમ – આઠમ” ના તહેવાર ની નાવિનà«�યપૂરà«�ણ રીતે ઉલà«�લાસભેર ઉજવણી કરવામાં  આવી.

 

        દર વરà«�ષ આ તહેવાર નિમિતે મહિલાઓ દà«�રારા ઢોલના તાલે વિવિધ પà«�રકારે રાસ રમવામાં આવે છે. આ વરà«�ષ પણ શà«�રાવણ વદ છઠ, સાતમ અને આઠમ ના બપોર બાદ તેમજ રાતà«�રે ઢોલના નાદ સાથે રાસ રમવાની રમàª�ટ જામી. આ વખતે યà«�વાનોના ઉતà«�સાહને ધà«�યાનમાં રાખીને યà«�વક મંડળ દà«�રારા છઠ ના રાતà«�રે વિવિધ સà«�પરà«�ધાઓ આયોજન કરવામાં આવà«�યà«� હતà«�ં. જેમ કે વન મિનિટ ગેમ શો, પà«�રશà«�રà«�નોતરી સà«�પરà«�ધા, લીંબà«� ચમચીની રમત, સંગીત- ખà«�રશી, ગોડ- ગિફà«�ટ ગેમ તેમજ રસà«�સા ખેંચ સà«�પરà«�ધા. આ તમામ સà«�પરà«�ધાઓમાં સમાજના યà«�વક - યà«�વતીઓàª� ઉતà«�સાહ પૂરà«�વક ભાગ લઇ આયોજન સફળ બનાવà«�યà«�ં હતà«�ં.  àª¸àª°à«�વે વિજેતા ભાઇ - બહેનો તેમજ ભાગ લેનારને બિરદાવવામાં આવà«�યા હતા.

        આ તહેવાર નિમિતે સમાજની પરંપરા મà«�જબ શà«�રાવણ વદ પાંચમ ની રાતà«�રે પà«�રસાદીરૂપ “લીયાણી” તૈયાર કરવામાં આવી હતી અને સમાજના તમામ પરિવારને આપવામાં આવી હતી. શà«�રાવદ વદ સાતમના સવારે સમાજવાડી મધà«�યે શà«�રી લકà«�ષà«�મીનારાયણ મંદિરના પરિસરમાં સીતલા માતાજીનà«�ં સà«�થાપન કરી પૂજા – અરà«�ચના કરી વારà«�તા સાંભળવાનà«� આયોજન કરવામા આવà«�યà«�ં હતà«�ં. શà«�રાવણ વદ આઠમના વહેલી સવારે સમાજના સભà«�યો શà«�રી પીપલેશà«�રà«�વર મહાદેવના દરà«�શન કરી તà«�યાં જ પટાંગણમાં ઢોલના તાલે રાસની રમàª�ટ માણી હતી. આઠમના બપોર બાદ તહેવારની પરંપરા મà«�જબ જશોદા મૈયાનà«�ં આગમન, રાસની રમàª�ટ તેમજ રાતà«�રે કૃષà«�ણ જનà«�મ તથા પારણા વિધિ જેવી પાંરપરિક પાવન વિધિઓ અનà«�સરવામાં આવી હતી. 

 

આઠમના બપોર બાદ સમાજની વારà«�ષિક સાધારણ સભાનà«�ં આયોજન પà«�રમà«�ખશà«�રી મણિલાલ કાનજી સેંઘાણીના અધà«�યકà«�ષ સà«�થાને કરવામાં આવà«�યà«�ં હતà«�ં. આ સભામાં સમાજના વારà«�ષિક હિસાબો રજà«� કરવામાં આવà«�યાં હતાં. તેમજ સમાજના વિકાસની તંદà«�રસà«�ત ચરà«�ચાઓ કરવામાં આવી હતી. આ મીટીંગમાં કિસાન સંઘના નવા હોદà«�દેદારોની વરણી કરવામાં આવી હતી. તેમજ શà«�રાવણ વદ નોમના “રવાડી‌-મહોતà«�સવ” નિમિતે કાનà«�ડાના ચડાવાની બોલી બોલવામાં આવી હતી. કાનà«�ડાના ચડાવાની બોલીનો લાભ રૂ.12000 /- શà«�રી લાલજી ધનજી સેંઘાણી પરિવારે લીધો હતો. આ સભામાં સમાજનાં સભà«�યોàª� બહોળી સંખà«�યામાં હાજરી આપી હતી.

 

શà«�રાવણ વદ નોમનાં રવાડી‌-મહોતà«�સનà«�ં ઉલà«�લાસભેર આયોજન કરવામાં આવà«�યà«�ં હતà«�ં. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી....” ના નાદ સાથે સવારે 8:00 કલાકે મહોતà«�સવની ભવà«�ય શરૂઆત થઇ. ભગવાન શà«�રી કૃષà«�ણ, બલરામ અને ગોવાળિયાઓ તેમજ મોટà«�ં માનવ મહેરામણ ઢોલના તાલે રાસની રમàª�ટ સાથે શà«�રી લકà«�ષà«�મીનારાયણ મંદિરની પરિકà«�રમા કરી અને મટકી-ફોડનà«�ં આયોજન કરવામાં આવà«�યà«�ં. કાનà«�ડાના વેશમાં શà«�રી લાલજી ધનજી સેંઘાણના પૌતà«�ર કà«�. શિવમ નવીનભાઇ દà«�રારા મટકી ફોડવામાં  આવી. આ સાથે જ ભગવાન જાણે આશિરà«�વાદ આપતા હોય તેમ વરસાદના અમી છાંટણા થયા. ભગવાનના સà«�નેહ રૂપી વરસાદથી સૌ લોકોમાં અપાર ખà«�શી હતી. સમાજના સભà«�યોની આ ખà«�શીમાં વધારો કરતા બપોરના ભોજનની વà«�યવસà«�થા સમાજવાડીમાં જ કરવા દાતાશà«�રીઓàª� ઉદારતા બતાવી, જેમા દાતાશà«�રીઓ તરીકે શà«�રી રમેશ કરમશી પોકાર, શà«�રી કાનજી ભાણજી દડગા, સà«�વ. શાંતીલાલ પà«�રેમજી લીંબાણી હસà«�તે નિલેશભાઇ, શà«�રી ઇશà«�રà«�વર રતનશી રામાણી,  શà«�રી જીજà«�ઞેશ રમણીકભાઇ સેંઘાણી તથા   શà«�રી શાંતીભાઇ લીંબાણી (રેનà«�ચવાળા) àª� સહયોગ આપà«�યો હતો. રવાડી મહોતà«�સવમાં ભવà«�ય રાસની રમàª�ટ સાથે નાના ભà«�લકાંઓ માટે કબડà«�ડી સà«�પરà«�ધા તથા નાના – મોટા સરà«�વે ભાઇઓ –બહેનો માટે રસà«�સા-ખેંચની પà«�રતિયોગિતાનà«�ં આયોજન કરવામા આવà«�યà«�ં હતà«�ં. અંતે શà«�રી મણિલાલ કાનજી સેંઘાણીàª� પà«�રમà«�ખસà«�થાનેથી પોતાની રજà«�આત કરી હતી અને સરà«�વે સભà«�યોને સમાજના વિકાસમાં આગળ આવવા આહવાન આપà«�યà«�ં હતà«�ં. તà«�યાર બાદ સૌ સભà«�યો જમીને છà«�ટા પડà«�યા હતા.

        આમ સમગà«�ર  જનà«�માષà«�ટમી પરà«�વ સમાજના સરà«�વે સભà«�યો માટે આનંદ ઉલà«�લાસમય બની રહà«�યà«�ં. આ તહેવાર નિમિતે યà«�વક મંડળ તથા મહિલા મંડળના સભà«�યો તેમજ નામી – અનામી યà«�વાનોનો  àª…મà«�લà«�ય સાથ –

holiday extras voucher codesargento voucher codesonthebeach voucher codesmark and spencer voucher2017

All Beauty voucher codesmade.com couponscheap gym company vouchersoffice shoes discountUK Voucher Codes

સહકાર આપ�યો હતો.

 

 

wholesale inkjet paper wholesale inkjet photo paper

Wiggle voucher code Joules Outlet Ann Summers promo code Footasylum free delivery code