bidda
શોધવુ
નામ:

અટક:
વિસ્તાર:
શિક્ષણ:
બ્લડ ગ્રુપ:
વ્યવસાય:
top
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત ત્રીજો મકરસંક્રાંતિ રમત મહોત્સવ

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ આયોજિત હોળી પર્વ નિમત્તે વોલીબોલ ટુર્નામેન્ટ

બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમ 05/11/2016

નવરાત્રી મહોત્સવ

ગણેશ ચતુર્થી

જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

bottom
top
ટેલીફોન ડિરેક્ટરી
નામ/નંબર :
bottom
top
વેબસાઇટ મુલાકાત લીધી
bottom
top
આપણા સમુદાય
facebook ફેસબુકtwitterટવીટર
bottom
જીવનમાં સફળતા મેળવવા...
Back

મેહનત :- કોઈ પણ કામમાં સફળતા માટે પુરુષાર્થ,પરિશ્રમ કરવા મન મક્કમ હોવુ જરુરી છે.મનમાં કોઈ અવઢવ હોય અને કામ કરો તો તેમા અનેક શંકા ઉભી થાય છે.

દક્ષતા :- જે કામ શરુ કરો તેમાં પહેલા તેની સાથે જોડાયેલ જ્ઞાન અને અનુભવ જરુર લો એટલે કે કાર્ય-કુશળતા વગર સફળતાની રાહ મુશ્કેલ હોય છે.
ધૈર્ય :- કામ દરમ્યાન વિચારો અને ભાવનાઓ પર કાબુ રાખો.કોઈ પણ કામ ઉત્તેજનામાં બગડી શકે છે.

સંયમ :- કામમાં સારા જ નહી પણ કયારેક નરસા પરિણામ પણ મળે છે.માટે માનસિક સંયમ રાખો તો સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
સાવધાની :- દરેક કામમાં પ્રતિયોગીતા,પ્રતિસ્પર્ધા કે પ્રતિદ્વંદિતાનો સામનો જરુર કરો.નુકસાનથી બચવા માટે દરેક કદમ પર આસપાસના માહોલ અને બીજાના ગુણ-દોષ પર નજર રાખો.
સ્મૃતિ :- કામમાં થયેલી પાછળની ભુલોને ફરીથી ન દોહરાવો.તમારા લક્ષ્યને યોદ રાખો.ખોટા અનુભવોને ભુલી આગળ વધો.


વિચાર-ભુતકાળ,વર્તમાન અને ભવિષ્યને સામે રાખી સમજથી કામ કરો.

 

રચના:- પ્રદીપ અમૃતલાલ છાભૈયા

Cheap Jerseys free shipping cheap jerseys nfl Cheap Jerseys cheap jerseys nba

wholesale inkjet photo paper wholesale inkjet paper inkjet photo paper manufacturers inkjet paper manufacturers cheap inkjet paper cheap inkjet photo paper