bidda
શોધવુ
નામ:

અટક:
વિસ્તાર:
શિક્ષણ:
બ્લડ ગ્રુપ:
વ્યવસાય:
top
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત ત્રીજો મકરસંક્રાંતિ રમત મહોત્સવ

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ આયોજિત હોળી પર્વ નિમત્તે વોલીબોલ ટુર્નામેન્ટ

બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમ 05/11/2016

નવરાત્રી મહોત્સવ

ગણેશ ચતુર્થી

જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

bottom
top
ટેલીફોન ડિરેક્ટરી
નામ/નંબર :
bottom
top
વેબસાઇટ મુલાકાત લીધી
bottom
top
આપણા સમુદાય
facebook ફેસબુકtwitterટવીટર
bottom
પ્રેમ શા માટે જિંદગીમાં જરૂરી છે?
Back

પ્રેમ વિશેનો એક સર્વે ખરેખર મહત્ત્વનો છે અને આખી દુનિયાના લોકોને લાગુ પડે છે. અમેરિકાની સોસાયટી ફોર પર્સનાલિટી એન્ડ સોશ્યલ સાઇકોલોજી દ્વારા થયેલા એક સર્વે પછી એવું તારણ બહાર આવ્યું હતું કે દરેક વ્યક્તિ માટે પ્રેમ અને સાથી આવશ્યક છે, કારણ કે માણસ એકલો રહી શકતો નથી. આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું હતું કે માણસ એકલો રહે કે એકલો પડી જાય તો એનો ઇમ્યુન પાવર ઘટે છે અને બીમાર પડવાના ચાન્સીસ વધી જાય છે. થોડા દિવસ માણસ એકલો રહી શકે પણ લાંબો સમય રહેવાનું થાય તો સ્ટ્રેસ વધે છે, હાર્ટ ડિસીઝ અને ક્રોનિક ડિસઓર્ડરની શક્યતાઓ પણ વધી જાય છે. માણસ નેગેટિવ થઈ જાય છે. આ અભ્યાસમાં આડકતરી રીતે એમ પણ કહેવાયું છે કે જો તમને કોઈ પ્રેમ કરતું હોય તો તમે નસીબદાર છો અને તમારી પાસે જો એવી કોઈ વ્યક્તિ હોય જેને તમે પ્રેમ કરો છો તો પણ તમે લકી છો. તમારી વ્યક્તિને સાચવી રાખો, કારણ કે પ્રેમ છે તો જ જિંદગી છે. 



પ્રેમની ધારાને તારી કોર વાળી પણ શકે.
જિંદગી આખી તું મારી સાથે ગાળી પણશકે.
આંખથી આંખો પરોવી ના શકે તો શું થયું!
'હા' કહેવા માટે પાંપણ નીચી ઢાળી પણ શકે.
છે ગઝલ મારી છતાં તારી જ એમાં વાત છે.
વાત મારી માનીને એને તું ટાળી પણ શકે.
પ્રેમ હો કે બંદગી ;દર્શનની રીતો એ જ છે.
બંધ આંખે તું મને હરપળ નિહાળી પણ શકે.
તારો છે ખામોશ એની જિંદગી તારી જ છે.
ચાહે તો અજવાળે ચાહે તો તું બાળી પણ શકે.


 
લખાણ હોત તો ભુંસાઈ પણ જાત,
જોયું હોત મેં તો ભૂલાઈ પણ જાત,
પણ યાદમાં કેમ તમે આવીને વસ્યા. 

ખીલ્યાં હોત તો કરમાઈ પણ જાત,
સ્પર્શ્યા હોત તો શરમાઈ પણ જાત,
પણ શ્વાસમાં કેમ તમે આવીને વસ્યા.

વાદળ હોત તો વિખરાઈ પણ જાત,
વરસ્યા હોત તો ભીંજાઈ પણ જાત ,
પણ રોમમાં કેમ તમે આવીને વસ્યા.

શીખ્યા હોત તો સમજાઈ પણ જાત,
ભૂલ હોત તો પસ્તાઈ પણ જાત,
પણ જ્ઞાનમાં કેમ તમે આવીને વસ્યા. 

મળ્યા હોત તો વિસરાઈ પણ જાત,
સંબંધ હોત તો વિસ્તરાઈ પણ જાત ,
પણ #PRAFUL#માં કેમ તમે આવીને વસ્યા.....
 
 
રચના: પ્રફુલ ડાહ્યાલાલ દડગા
 
          (M.com, LLB)
 

. Cheap Jerseys cheap t shirt printing machine t shirt printing machine

Joules discount codesAnn Summers student discountFootasylum saleUSN Vouchers